સલામત સવારી એસ ટી અમારી પણ કંડકટર મારે તો જવાબદારી તમારી ધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડકટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યોલીંબડી બસ સ્ટેન્ડમાં જ કંડકટર દ્વારા બસમાં વિદ્યાર્થીને માર મારતા ચકચારવિદ્યાર્થીને ટિકિટના બાકીના છૂટા આપવા બાબતે કંડકટર સાથે બોલાચાલી થતા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ચર્ચાઓએસટી બસના કંડકટર પદુભા દ્વારા અવારનવાર મુસાફરો અને વિધાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાની પણ મુસાફરોમાં ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થીએ માતા પિતાને જાણ કરતા આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવીભોગ બનનાર વિધ્યાર્થીમોહિન ફિરોઝભાઈ…ઉમર વર્ષ ૧૯
રિપોર્ટર રાજકુમાર પરમાર