બુટ ભવાની માતાનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ગણપતિબાપા હનુમાનજી મહારાજ તેમજ બુટ ભવાની માતાના મૂર્તિ નો થાપન કરે ત્રણ દિવસનો યજ્ઞ યોજાયો મહુવાના નૈપ ગામે બુટ ભવાની માતાજીના મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ચૈત્ર મહિનાના પવિત્ર મહિનામાં જ્યારે માતાજીના નવલા નોરતાઓ ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મહુવા તાલુકાના નૈપ ગામે બુટ ભવાની માતા ના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ત્રણ દિવસ મહાયજ્ઞ અને સાથે જ મંદિરમાં બુટ ભવાની માતાનું મૂર્તિ મંત્રચાર સાથે આ મંદિરની અંદર ત્રણ દિવસનો યજ્ઞ કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે જ ત્રણ દિવસ માટે ગામ સમસ્ત માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી
રિપોર્ટર ગંભીર બારૈયા સાથે ચિરાગ ચોટલિયા