google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા કુદરતી નેચરોથેરાપી પદ્ધતિ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા નેચરોથેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર દ્વારા નેચરોથેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમા કમરનો દુખાવો હાથનો દુખાવો પગનો દુખાવો મણકાનો દુખાવો તેવા અનેક રોગનો કુદરતી પદ્ધતિથી નિદાન કરવામાં આવ્યું જેમાં ઘણા લોકોને સ્થળ ઉપર જ રીઝલ્ટ મળેલું આ થેરાપીમાં કોઈ પણ જાતની દવા પણ આપવામાં આવતી નથી ત્યારે મનસુખભાઈ આહીર ભરતભાઈ આહીર દ્વારા કસરત મહત્વની હોય છે તેમ કસરત કેવી રીતે કરવી તેમ પણ જણાવવામાં આવ્યું સાથે સાથે ફિટનેસ ને મહત્વ કઈ રીતે આપવું તેમ પણ જણાવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો આ સેવા કેમ્પને સફળ બનાવવા તેજાબાપા અન્નક્ષેત્રના આર કે કોયાણી.સુરેશભાઈ વઘાસિયા.ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ આ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લેવા આવેછે

રીપોર્ટ નયન રાવરાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!