google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

આ કઈ શાળા છે અને ક્યાની શાળા છે જે ખાનગી છે કે પ્રાથમિક

આ શાળા ને જોતા પહેલી નજરે એવું જ લાગે કે કોઈ ખાનગી શાળા માં આવ્યા હોય

શાળા ના બાંધ કામ થી લઇ ને બધી જ વસ્તુ જેમ કે શાળા નું કમ્પાઉન્ડ – શાળા ના રૂમ – કોમ્પ્યુટર રૂમ તમામ વસ્તુ જાણે કોઈ ખાનગી શાળા નું હોય તેવું જ લાગે.
પણ આ કોઈ ખાનગી શાળા નથી પણ તાપી જિલ્લાના વ્યારા તાલુકા માં આવેલી ચીખલી ગામ ની પ્રાથમિક શાળા નું છે
આ શાળા માં સમગ્ર સ્ટાફ થી લઇ ને બાળકો દ્વારા શાળા નું એવું જતન કરેલું છે કે પહેલી નજર માં કોઈ ખાનગી શાળા હોય તેવું જ લાગે
ગુજરાત ની અંદર અમુક અમુક શાળા જ હશે જે આ રીતે ખાનગી શાળા જેવી દેખાતી હોય



રિપોર્ટર રાજકુમાર પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!