google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

મહુવા ના રસ્તા બન્યા સુમસાન

મહુવા મા ગરમી નો પ્રકોપ

મહુવા આગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે બપોર ના સમયે મહુવા રસ્તાઓ બન્યા સુમસાન મહુવા તાલુકા માં 38 ડિગ્રી થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે બપોર ના સમયે રસ્તા બન્યા મીની કાશ્મીર ગણાતા ભાવનગર જિલ્લાના મહુવા શહેર માં ભયંકર ગરમી નો માહોલમહુવાવાશી ઓ ગરમી થી બાજવા ઠંડા પીણાં જેવી અનેક વસ્તુ નો સહારો લઈ રહ્યા છે


રિપોર્ટર રાકેશ ગોહીલ સાથે ચિરાગ ચોટલિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!