google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો હેડગેવાર સેવા સમિતિ મહુવા આયોજિત પક્ષી માટે પાણી ના કુંડા પક્ષી માટે માળા પક્ષી માટે ચણની ડીશ વિતરણ ટોકન દરે કાર્યક્રમ યોજાયો હતો

તારીખ 21/4/2024 રવિવારે સાંજે 5 થી 7 કલાકે રાધેશ્યામ મંદિર પાસે પક્ષી માટે માટીના પાણી ના કુંડા લાકડાના માળા ચણ ની ડીશ તેમજ લાકડાના માળા પૂંઠા ના માળા નુ વિતરણ સાધના ચા પરિવાર તથા તુષાર ગ્રુપ ના સહયોગથી યોજવામાં આવેલ હતું પર્યાવરણ પ્રેમી નગરજનોએ બહોળા પ્રમાણમાં ટોકન દરે ખરીદી કરી હતી અબોલ પક્ષીઓ ની સેવામા અમુલ્ય યોગદાન આપ્યું હતું..આ સેવા કાર્ય મા નગર સેવા પ્રમુખ જેરીભાઇ સોની..તુષારભાઇ દોશી,નિલેશભાઇ દોશી,રેનીશભાઇ ઘેટીયા, દીલીપદાદા ત્રીવેદી, સંદીપભાઇ સોની,શુભમભાઇ સોનીયોગેશભાઇ ભટૃ,રાકેશભાઇ ભટૃ,ધવલગીરી બાપુ, પીનાંક પરમાર, મહેશભાઇ ત્રીવેદી,પરેશભાઇ પંડ્યા,આયુષભાઇ ત્રીવેદી, નિરંજનભાઇ વ્યાસ, કીશોરભાઇ વકાણી,નરેશભાઇ દાણીધારીયા તથા અન્ય સ્વયંસેવક બંધુઓએ ખુબજ સરસ સેવા આપી હતી…





રિપોર્ટર ગંભીર બારૈયા સાથે ચિરાગ ચોટલિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!