google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

લોકસભા સામાન્ય ચુટણી 2024 માં ફરજ બજાવનાર કર્મચારીઓ એ બેલેટ પેપર થી  મતદાન કર્યુ

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજવા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તારીખ 7.5.2024 ના રોજ ચૂંટણી યોજવાની છે 
ત્યારે ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને આજે મહુવા 99 વિધાનસભામાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવી હતી 
જેમાં 941 કર્મચારીઓ આ ચૂંટણીમાં ફરજ બજાવવાના છે 
ત્યારે આજરોજ અને આવતીકાલે બે દિવસ અલગ અલગ તબક્કાઓમાં ચૂંટણી યોજવામાં આવશે 
જેમાં 941 કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરશે 




રિપોર્ટર હિંમત મકવાણા




માલિક તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
8347472429

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!