google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

મહુવા ગ્રામ્ય પોલીસે ક્યાં થી પકડી લુટેરી દુલ્હન

મહુવાગ્રામ્ય પોલીસે લુટેરી દુલ્હન ગેંગ ને ઝડપી પાડી જેમાં દુલ્હન સહિત 6 મહીલા ઝડપી પાડી તમામ મહીલા ઓ મહારાષ્ટ્ર ના પાલઘર વિસ્તારની મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન માં 2 મહીના અગાઉ ફરીયાદ નોંધાવવામાં આવી હતી ફરીયાદી તુલસી ભાઈ એ એવા મતલબની ફરીયાદ નોંધાવી કે મને લગ્ન ની લાલચ આપી સીલા નામની દુલ્હન સાથે લગ્ન કરી આપીશુ તેવી ગેંગ એ આપી હતી લાલચ આ સીલા નામની દુલ્હન તુલસી ભાઈ ના ધરે 3 દીવસ રોકાણ કર્યું હતું ત્યાર બાદ આ ગેંગ દ્વારા ચુનો લગાવી સીલા અને ગેંગ ફરાર તેમા રૂ 141000 રોકડા તેમજ સોના ના દાગીના લઈ ફરાર



રિપોર્ટર રાજકુમાર પરમાર સાથે હિંમત મકવાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!