google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

મહુવાનું તંત્ર આદેશ બાદ સફાળું જાગ્યુ

મહુવાનું તંત્ર આદેશ બાદ સફાળું જાગ્યુ

મહુવા માં આગ લાગે ત્યારે સેફટી યાદ આવે

રાજકોટ ગેમજોન દુર્ઘટના બાદ તેના ઉપરથી બોધ પાઠ લઇ આવી દુર્ઘટના નું  પૂર્ણાવર્તન ના થાઈ તે માટે મહુવા તંત્ર ગાઢ નિદ્રા માંથી જાગ્યુ

વાત કરવામાં આવે તો  મહુવા તંત્રફાયર સેફટીને લઈ ને સફાળું જાગ્યુ
રાજકોટ ગેમજોનમાં આગ લાગવા ની ઘટના પછી મહુવા નું તંત્ર સફાળું જાગ્યુ

મહુવા ની વિવિધ હોસ્પિટલો માં નાયબ મામલદાર તેમજ ચીફ ઓફિસરોની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી
રિયાલિટી માં ફાયર સેફ્ટી ના સાધનો, એકઝીટ છે કે નહીં એનોસી, ડ્યુલ પરમીટ, સ્ટાફ ફાયર ટ્રેનર છેકે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી
ને જેતે હોસ્પિટલ ને નોટિસ આપવામાં આવી
મીડિયા દ્વારા ચીફ ઓફિસર પાસે માહિતિ માંગવા માં આવી તો ચીફ ઓફિસરે માહિતિ આપવાનો ઇન્કાર કરીયો 
 પછી પ્રેસ કોન્ફરન્સ કરીશું તેવું કહી માહિતી આપવાનો ઇન્કાર કર્યો 




રિપોર્ટર હિંમત મકવાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!