google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગર નો નવો કીમ્યો ભાવનગર મહુવાના ડીવાયએસપીએ નિષ્ફળ કર્યો

વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગર નો નવો કીમ્યો ભાવનગર મહુવાના ડીવાયએસપીએ નિષ્ફળ કર્યો છે

બુટલેગરે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવા માટે એસ.ટી વોલ્વો બસ નો ઉપયોગ કર્યો હતો

બાતમીના આધારે મહુવાના ડીવાયએસપી અનસૂલ જૈન ને એસ.ટી વોલ્વો સ્લીપિંગ બસને રોકીને કાર્યવાહી હાથ ધરી છે

દીવ થી સુરત જતી એસ.ટી સ્લીપિંગ બસને રોકીને બસમાંથી વિદેશી દારૂની છ બોટલ પકડી છે. જોકે આ બસમાં મુસાફરો પણ સવાર છે

બુટલેગર નો ઇંગલિશ દારૂની હેરાફેરી કરવા માટેનો નવો પ્રયોગ સફળ થાય તે પહેલા જ પોલીસે નિષ્ફળ કર્યો છે


મહુવા ના માઢિયા ચેક પોસ્ટ ખાતે બાતમી ના આધારે એસ ટી બસ ચેક કરતાં કંડકટર પાસે રહેલ થેલા મા બે બોટલ અને ડ્રાઈવર પાસે ચેક કરતાં ચાર બોટલ થઈને કુલ છ બોટલ ઇંગ્લિશ દારૂ ની બોટલ પકડાઈ હતી 

એસ ટી બસ ની અટક કરિને પોલિસ સ્ટેશને લઈ જતા મુસાફરો અટવાયા હતા 



રિપોર્ટર રાજકુમાર પરમાર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!