google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

મહુવા  ઉપરવાસ મા થયેલ વરસાદ ને લઈને નદી મા નવા નીર 

મહુવા  ઉપરવાસ મા થયેલ વરસાદ ને લઈને નદી મા નવા નીર 

મહુવા માલણ નદી તથા બુટયો નદી મા નવા નીર 

ઉપરવાસ મા થયેલ વરસાદ નાં પાણી આવતા ૧૨ જેટલા ગામો ને જોડતો રસ્તો બંધ

વાધનગર,સથરા,કોટડા,નૈપ,કળસાર ગામ ને જોડતો રસ્તો બંધ

મહુવા ના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર મોડી રાત્રે વરસાદ વરસતા બુટયો નદી બે કાંઠે વહેવા લાગી 

વાઘનગર નજીક આવેલ બુટયો નદી મા વહેલી સવાર  થી ઘોડાપૂર આવતાં રસ્તો થયો બંધ 

ઉપરવાસમાં ચોકવા,બેલપર,ખાટસુરા,તરેડ ખાતે ભારે વરસાદને કારણે બુટયા નદીમાં ઘોડાપૂર આવ્યું 



રીપોર્ટર હિંમત મકવાણા સાથે રાકેશ ગોહીલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!