google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

મહુવા તાલુકા પાસે દસ દિવસ પહેલા ટોલ ટેક્સ બનવામાં  આવ્યો હતો તેનો વિરોધ

મહુવા તાલુકા પાસે દસ દિવસ પહેલા ટોલ ટેક્સ બનવામાં  આવ્યો હતો તેનો વિરોધ 

છેલ્લા દસ દિવસથી સમગ્ર બાબતને લઈને વિરોધ ચાલી રહીયો છે.

દસ દિવસ ના અલ્ટિમેટમ આપવામાં આવ્યુ હતું જેના આજે રોજ સમય પૂરો થઈ ગયો હતો.

કોંગ્રેસ અને નાના મોટા વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ના લોકો એકઠા થયા હતા.

આજના અદોલાન માં સરકારી કર્મચારી દ્વારા મંજૂરી આપવામાં આવી નહતી.

કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અદોલાન પૂરું કરી નેશનલ હાઈવે અથોરેટી સાથે સમજૂતી કરવા માટે એક મિટિંગ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો સમુજીતી માં ન્યાય તરફ નહિ આવે તો આવતા દિવસમાં ફરી ઉગહ અદિલાનન કરવાની ખાત્રી આપી હતી

આ ટોલ નાકા પર GJ 4 ને ટોલ ટેક્સ માથી મુકતી આપવામાં આવશે તેવી ખાત્રી 



રિપોર્ટર ગંભીર બારૈયા સાથે રાકેશ ગોહિલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!