google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

રાઘુપુરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો હતો

આજરોજ રાઘુપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 નો બાળમેળો યોજાયો હતો જેમા બાળકો દ્વારા અલગ અલગ અભિનય અને કલા કૃતિ કરી હતી જેવાં કે માટીકામ,રંગપૂર્ણી,વેષભુષા,એકપાત્ર અભિનય તેમજ અન્ય વિવિધ પ્રકારનીસ્પર્ધા કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના તમામ બાળકોને શ્રી રઘુભાઈ ભરવાડ દ્વારા બાળકોને પ્રસાદ તથા નાસ્તો આપવામાં આવ્યો આ પ્રસંગે શાળા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો



રિપોર્ટર રાજકુમાર પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!