google-site-verification=YdVoBE0dIDpwYkCvwFVJfuL8wvDZpIfGY0SMggR89JU

હજી માનવતા જીવિત છે પત્રકાર હરેશભાઈ ની ઉમદા કાર્ય

પોલીસ ની મદદ થી મૂળ માલિક ને 50,000 જેવી રકમ પરત

મહુવા ના બસ સ્ટેશન પાસે આવેલ મૂર્તુઝા  ફ્રૂટ વખાર ના મુર્તુઝાભાઈ 12 તારીખ  ના રોજ મહુવા ના વાશીતળાવ પાસે આવેલ એક આંગડિયા પેઢી માંથી એક લાખ રૂપિયા જેટલી રકમ લઈને જઈ રહ્યા હતા 

ત્યારે મહુવા બસ સ્ટેશન પાસે આવેલ આનંદધન કોમ્પલેક્ષ પાસે પહોંચતા તેમની પાસે રહેલ થેલી હતી તે ફાટી જતા તેમાં થી 500 રૂપિયા ના દર ની નોટ નુ એક બંડલ પડી ગયું હતું જેની કિંમત 50,000 થાય છે

 તે મહુવા ના દિવ્યાંગ ન્યૂઝ ના પત્રકાર હરેશભાઈ ચાવડા ને  મળ્યા  હતા 

જે તેમણે મહુવા પોલિસ સ્ટેશન ખાતે આવેલ Dy.Sp ઓફિસ મા આવેલ સ્ટાફ ના અધિકારી વિજયભાઈ બારૈયા ને આપ્યા હતા 

અને પત્રકાર હરેશભાઈ દ્વારા જણાવેલ કે તેમને આનંદધન કોમ્પલેક્ષ પાસે થી રૂપિયા 500 ના દર ની એક નોટ નું બંડલ મળેલ છે જેની કિંમત 50,000 થાય છે તે તેમને મળી આવેલ હતા જે કોઈ ના પડી ગયા હોય તેવું જણાવેલ હતું


 જે પોલિસ દ્વારા તપાસ કરતાં આજરોજ મુળ માલિક મુર્તુઝભાઈ મળી આવતા પોલિસ સ્ટાફ અને પત્રકાર હરેશભાઈ ચાવડા દ્વારા પરત કરેલ છે 




રિપોર્ટર ગંભીર બારૈયા સાથે રાકેશ ગોહિલ,ચિરાગ ચોટલિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!