25 ડિસેમ્બર ના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ ના વધામણાં તરીકે ખ્રિસ્તી પરિવાર દ્વારા નાતાલ કેરોલ્સ ની ઉજવણી કરવામાં આવી ખ્રિસ્તી પરિવાર ના ઘરે ઘરે જઈને નાતાલ તથા નવા વર્ષ ની શુભકામના પાઠવવા સાથે ચોકલેટ, પેંડા, કેક આપી ઉજવણી કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ ની વધામણી કરવામાં આવી
રિપોર્ટર રાજકુમાર પરમાર
માલિક તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો .7777932429
8347472429