આજરોજ નાતાલ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ હોય ત્યારે ખ્રિસ્તી સમાજ ભવ્ય ઉજવણી કરવામાં આવી નવા કપડા પહેરી ને ચર્ચ માં જઈ ને પ્રાથના કરી ગરબા રમીને એકબીજા ને શુભેચ્છા પાઠવી, કેક, મીઠાઈ ખવડાવી ને ઉજવણી કરી હતી
રિપોર્ટર રાજકુમાર પરમાર
માલિક-તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
8347472429